Tushar Basiya Svaman Mediaના સ્થાપક સભ્ય અને 6 વર્ષથી વધુ અનુભવ ધરાવતા પત્રકાર છે. તેઓ Navajivan News જેવી જાણીતી મીડિયા સંસ્થાઓ સાથે કામ કરી ચૂક્યા છે.
તુષાર બાસિયા સત્ય આધારિત અને વિશ્વસનીય સમાચાર લોકો સુધી પહોંચાડવામાં વિશ્વાસ રાખે છે. તેઓ મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓને સરળ ભાષામાં રજૂ કરીને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
Svaman Media દ્વારા તેઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકો માટે ઉપયોગી અને વિશ્વસનીય સમાચાર રજૂ કરી રહ્યા છે.